પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે મળી રહેલું મજબૂત સમર્થન ઉત્સાહજનક છે.
નમો એપ પર બિઝનેસ સ્ટાન્ડર્ડના એક સમાચાર લેખને ટાંકીને, તેમણે X પર પોસ્ટ કર્યું:
“પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે મજબૂત સમર્થન જોવું ઉત્સાહજનક છે. આ આપણા યુવાનોને સશક્ત બનાવવા અને ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
નમો એપના માધ્યમથી”
Encouraging to see strong support for the PM Internship Scheme. This is a big step towards empowering our youth and building a future-ready workforce.https://t.co/dDwlpFawXP
via NaMo App pic.twitter.com/bHNsIouSTe
— Narendra Modi (@narendramodi) January 17, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com