Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ એકબીજાને નવરોજની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ તહેવાર બંને દેશોની સમાન પરંપરા અને સાંસ્કૃતિક સંબંધોનો પ્રતીક છે.

બંને નેતાઓએ ખાસ કરીને કોવિડ-19 મહામારીને લઇને વિસ્તારમાં પેદા થયેલી પરિસ્થિતિ પર ચર્ચા અને સહયોગમાં વધારો કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

SD/GP/RP