પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“શ્રી જગદીપ ધનખડજીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. હું તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપું છું અને ફળદાયી કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું. @jdhankhar1 @VPSecretariat”
Attended the oath-taking ceremony of Shri Jagdeep Dhankhar Ji. I congratulate him on becoming India’s Vice President and wish him the very best for a fruitful tenure. @jdhankhar1 @VPSecretariat pic.twitter.com/6FyEnR6wWT
— Narendra Modi (@narendramodi) August 11, 2022
SD/GP/JD
Attended the oath-taking ceremony of Shri Jagdeep Dhankhar Ji. I congratulate him on becoming India's Vice President and wish him the very best for a fruitful tenure. @jdhankhar1 @VPSecretariat pic.twitter.com/6FyEnR6wWT
— Narendra Modi (@narendramodi) August 11, 2022