Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની ઝલક શેર કરી છે.

કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી જી કિશન રેડ્ડીની ટ્વીટ શેર કરતાં, પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;

લાલ કિલ્લાની મુલાકાત લેવાનું એક વધારાનું કારણ!  આપણા ઇતિહાસ અને વારસાને યાદ કરવાની માહિતીપ્રદ અને આધુનિક રીત.

YP/GP/JD