Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિને સંદેશ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં પંચાયતી રાજ સંસ્થાઓ ના માધ્યમથી સખત પરિશ્રમ કરનારા વ્યક્તિગત સેવકોને સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ તેમના સંદેશમાં કહ્યું કેઃ

“રાષ્ટ્રીય પંચાયતી રાજ દિને હું સમગ્ર ભારતની પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા ભારે પરિશ્રમ કરનારા વ્યક્તિગત સેવકોને સલામ કરું છું.

ગ્રામીણ ભારતમાં પંચાયતો લોકોની અપેક્ષાઓ પુરી કરવા માટેનો અસરકારક માર્ગ છે.તેઓ ભારતના પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

સર્વવ્યાપી પ્રગતિ અને પાયાના સ્તરની ભાગીદારી દ્વારા અમારી સરકાર `ગ્રામ ઉદય સે ભારત ઉદય`ને વાસ્તવિકતામાં બદલવા પર કામ કરી રહી છે.

AP/J.Khunt/TR/GP