Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનો રાષ્ટ્રીય બાળ કન્યા દિવસ પર સંદેશ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાળ કન્યા દિવસ પર સંદેશ આપ્યો હતોઃ

“રાષ્ટ્રીય બાળ કન્યા દિવસ બાળ કન્યાની ઉત્કૃષ્ટ સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે, જેમની અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી પર આપણને ગર્વ થાય છે. બાળ કન્યા સામે ભદભાવ ન કરવો અને બાળ કન્યા માટે સમાન તકો સુનિશ્ચિત કરવી જરૂરી છે. ચાલો આપણે જાતિ પર આધારિત પડકારોને દૂર કરવા અને જાતિગત સંવેદનશીલતા તેમજ જાતિ સમાનતા સ્થાપિત કરવાની આપણી પ્રતિબદ્ધતા પ્રતિપાદિત કરીએ.”

AP/J.Khunt/TR/GP