ગવર્નમેન્ટ હાઉસ ખાતે વિશેષ સમારોહમાં પપુઆ ન્યુ ગિની (PNG)ના ગવર્નર-જનરલ મહામહિમ સર બોબ ડાડેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ (GCL)થી નવાજ્યા. આ PNGનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને “ચીફ” ટાઈટલ આપવામાં આવે છે.
YP/GP/JD
Humbled by the gesture of Papua New Guinea of conferring me with the Companion of the Order of Logohu. Gratitude to Governor General Sir Bob Dadae for presenting the award. This is a great recognition of India and the accomplishments of our people. pic.twitter.com/VDhqTJK6Ra
— Narendra Modi (@narendramodi) May 22, 2023
Papua New Guinea has conferred the Companion of the Order of Logohu on PM @narendramodi. It was presented to him by Papua New Guinea Governor General Sir Bob Dadae. pic.twitter.com/0Xki0ibW8D
— PMO India (@PMOIndia) May 22, 2023