Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું ઢાકામાં આગમન

પ્રધાનમંત્રીનું ઢાકામાં આગમન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીનાના આમંત્રણ પર બાંગ્લાદેશ પ્રવાસ માટે ઢાકા પહોંચ્યા હતા. મુજીબ બોરશો – શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દિ, ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ; અને બાંગ્લાદેશનું 50 વર્ષનું મુક્તિ યુદ્ધની ઉજવણીની આ ઐતિહાસિક મુલાકાત છે;

PM India

એક વિશેષ અતિથિના રૂપમાં પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના મંત્રીમંડળના પ્રધાનોએ હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 19 બંદૂકોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

SD/GP/JD