પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પીસ મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાત લેવા હિરોશિમામાં જી-7 સમિટમાં અન્ય નેતાઓ સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રીએ મ્યુઝિયમમાં વિઝિટર બુક પર હસ્તાક્ષર કર્યા. નેતાઓએ અણુ બોમ્બના પીડિતો માટે સેનોટાફ ખાતે પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
At the Peace Memorial Park and Museum, PM @narendramodi paid tributes to the Hiroshima victims. pic.twitter.com/lPxbMYisx2
— PMO India (@PMOIndia) May 21, 2023
Went to the Peace Memorial Museum in Hiroshima and the Hiroshima Peace Memorial Park this morning. pic.twitter.com/H3NlkcFxF0
— Narendra Modi (@narendramodi) May 21, 2023