Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર ડાઉ આંગ સૂન સુ કીને ભેટ

પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર ડાઉ આંગ સૂન સુ કીને ભેટ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર ડાઉ આંગ સાન સૂ કીને મૂળ સંશોધન દરખાસ્તની વિશેષ પુનઃરચના ભેટ ધરી હતી, જે તેમણે મે, 1986માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીમાં ફેલોશિપ માટે સબમિટ કરી હતી. આ સંશોધન દરખાસ્તનું શીર્ષક હતું “ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ બર્મીઝ એન્ડ ઇન્ડિયન ઇન્ટેલેકચ્યુઅલ ટ્રેડિશન્સ અંડર કોલોનિયાલિઝમઃ એ કમ્પેરેટિવ સ્ટડી.”

NP/J.Khunt/TR/GP