ક્રમ |
સમજૂતીકરારો/સમજૂતીઓનું નામ |
મ્યાનમારના પ્રતિનિધિ |
ભારતના પ્રતિનિધિ |
1. |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક સંઘ મ્યાનમારની સરકાર વચ્ચે દરિયાઈ ક્ષેત્રે સુરક્ષા સઘન કરવા સમજૂતીકરાર |
બ્રિગેડિયર જનરલ સેન વિન, સંરક્ષણ મંત્રાલયના કાયમી સચિવ |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
2. |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક સંઘ મ્યાનમારની સરકાર વચ્ચે 2017-2020 માટે સાંસ્કૃતિ આદાનપ્રદાન કાર્યક્રમ |
યુ હતુન ઓહન, કાયમી સચિવ, ધાર્મિક બાબતો અને સંસ્કૃતિ મંત્રાલય |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
3. |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક સંઘ મ્યાનમારની સરકાર વચ્ચે મ્યાનમારમાં યામેથિનમાં વિમેન્સ પોલીસ ટ્રેનિંગ સેન્ટરને અપગ્રેડ કરવા સહકાર વધારવા સમજૂતીકરાર |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
|
4. |
ભારતીય નૌકાદળ અને મ્યાનમાર નૌકાદળ વચ્ચે વ્હાઇટ શિપિંગ ઇન્ફોર્મેશન વહેંચવા સમજૂતીકરાર |
રિઅર એડમિરલ મૂ ઓંગ, ચીફ ઓફ સ્ટાફ (મ્યાનમાર નૌકાદળ) |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
5. |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક સંઘ મ્યાનમારની સરકાર વચ્ચે દરિયાઈ સર્વેક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવા ટેકનિકલ સમજૂતી |
રિઅર એડમિરલ મૂ ઓંગ, ચીફ ઓફ સ્ટાફ (મ્યાનમાર નૌકાદળ) |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
6. |
પ્રજાસત્તાક ભારતના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની કેન્દ્રીય દવા ધારાધોરણ નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ) અને મ્યાનમારના આરોગ્ય અને રમતગમત મંત્રાલયના ફૂડ એન્ડ ડ્રગ્સ (એફડીએ) વચ્ચે દવા ઉત્પાદનો નિયમોમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર |
ડો થાન હતુત, ડિરેક્ટર જનરલ, આરોગ્ય અને રમતગમત મંત્રાલય, મ્યાનમાર સરકાર |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
7. |
પ્રજાસત્તાક ભારતના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને પ્રજાસત્તાક મ્યાનમાર સંઘના આરોગ્ય અને રમતગમત મંત્રાલય વચ્ચે આરોગ્ય અને દવાના ક્ષેત્રમાં સમજૂતીકરાર |
ડો થાન હતુત, ડિરેક્ટર જનરલ, આરોગ્ય અને રમતગમત મંત્રાલય, મ્યાનમાર સરકાર |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
8. |
એમઆઇઆઇટીની સ્થાપના પર એમઓયુ લંબાવવા બદલ એક્સચેન્જ ઓફ લેટર |
ડો. થેઇન વિન, ડિરેક્ટર જનરલ, ઉચ્ચ શિક્ષણ વિભાગ |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
9. |
આઇટી-કૌશલ્ય વધારવા માટે ઇન્ડિયા-મ્યાનમાર સેન્ટરની સ્થાપના કરવા એમઓયુ લંબાવવા એક્સચેન્જ ઓફ લેટર |
યુ વિન ખૈંગ મૂ, ડિરેક્ટર જનરલ, સંશોધન અને નવીનતા વિભાગ |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
10. |
ભારતના ચૂંટણી પંચ અને મ્યાનમારના કેન્દ્રીય ચૂંટણી પંચ વચ્ચે ચૂંટણી સંબંધિત ક્ષેત્રમાં સમજૂતીકરાર |
યુ ટિન ટિન, મ્યાનમારના કેન્દ્રીય ચૂંટણી પંચના સચિવ |
વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત |
11. |
મ્યાનમાર પ્રેસ કાઉન્સિલ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વચ્ચે સહકાર પર સમજૂતીકરાર |
યુ આંગ હલા ટન, વાઇસ ચેરમેન (1) |
શ્રી જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ, ચેરમેન, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા |
NP/J.Khunt/TR/GP
2014 में ASEAN Summit के अवसर पर मेरा यहां आना हुआ था, परन्तु स्वर्णिम भूमि म्यांमार की यह मेरी पहली द्विपक्षीय यात्रा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2017
Myanmar peace process का आपके द्वारा साहसिक नेतृत्व प्रशंसनीय है। जिन चुनौतियों का आप मुकाबला कर रही हैं, हम उन्हें पूरी तरह समझते हैं: PM
— PMO India (@PMOIndia) September 6, 2017
पड़ोसी होने के नाते, सुरक्षा के क्षेत्र में हमारे हित एक जैसे ही हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2017
यह ज़रूरी है कि हम अपनी लंबी ज़मीनी और समुद्री सीमा पर सुरक्षा और स्थिरता बनाए रखने के लिए मिलकर काम करें: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2017
सड़कों और पुलों का निर्माण, उर्जा के links, और connectivity बढ़ाने के हमारे प्रयास, एक अच्छे भविष्य की ओर संकेत करते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2017
Upper Myanmar की जरूरतों को पूरा करने के लिए भारत से high speed diesel ट्रकों द्वारा आना शुरू हो चुका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2017
हमारी development partnership के तहत म्यांमार में उच्च कोटि की स्वास्थ्य, शिक्षा तथा अनुसंधान की सुविधाओं का विकास प्रसन्नता का विषय है: PM
— PMO India (@PMOIndia) September 6, 2017
मुझे यह घोषणा करते हुए खुशी हो रही है कि हमने भारत आने के इच्छुक म्यांमार के सभी नागरिकों को gratis visa देने का निर्णय लिया है: PM
— PMO India (@PMOIndia) September 6, 2017