પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 જૂન 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં માઈક્રોનના સીઈઓ શ્રી સંજય મેહરોત્રાને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે માઈક્રોન ટેક્નોલોજીને આમંત્રણ આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનના વિવિધ ભાગોમાં સ્પર્ધાત્મક લાભો પ્રદાન કરી શકે છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PM @narendramodi held a meeting with President and CEO of @MicronTech Sanjay Mehrotra in Washington DC. They discussed the opportunities pertaining to manufacturing of semiconductors in India. pic.twitter.com/LwKp2FPhj0
— PMO India (@PMOIndia) June 22, 2023