Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ઓમાનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીઓ/એમઓયુ (11 ફેબ્રુઆરી, 2018)

પ્રધાનમંત્રીની ઓમાનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીઓ/એમઓયુ (11 ફેબ્રુઆરી, 2018)

પ્રધાનમંત્રીની ઓમાનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીઓ/એમઓયુ (11 ફેબ્રુઆરી, 2018)

1.

નાગરિક અને વેપાર-વાણિજ્યની બાબતમાં ન્યાયિક અને કાનુની સહકાર પર સમજૂતી.

2.

રાજદ્વારી, વિશેષ સેવા અને અધિકૃત પાસપોર્ટ ધારકો માટે અસર-પરસ વિઝા મુક્તિ પર સમજૂતી.

3.

સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી કરાર (એમઓયુ).

4.

અંતરિક્ષનાં શાંતિપૂર્ણ ઉપયોગમાં સહકાર પર સમજૂતી કરાર (એમઓયુ).

5.

ભારતનાં વિદેશ મંત્રાલયને આધિન વિદેશી સેવા સંસ્થા અને ઓમાન ડિપ્લોમેટિક ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે સહકાર પર સમજૂતી કરાર (એમઓયુ).

6.

ઓમાનની નેશનલ ડિફેન્સ કોલેજ સલ્તનત અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ ધ એનાલીસિસ વચ્ચે શૈક્ષણિક અને શિષ્યવૃત્તિ ક્ષેત્રો પર સમજૂતી કરાર (એમઓયુ).

7.

ભારત અને ઓમાન વચ્ચે પ્રવાસન સહકારનાં ક્ષેત્રમાં સમજૂતી કરાર (એમઓયુ).

8.

લશ્કરી સહકાર પર સમજૂતી કરાર માટે જોડાણ.

 ક્રમ સમજૂતી કરાર

NP/GP/RP