પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં તેમની ઇજિપ્તની સરકારી મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.
તેમની સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ ભારત-ઈજિપ્ત સંબંધોને મજબૂત કરવા તેમના યોગદાન માટે સમુદાયની પ્રશંસા કરી હતી.
ભારતીય ડાયસ્પોરાના 300થી વધુ સભ્યો, જેમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે, આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Diaspora Connect!
— PMO India (@PMOIndia) June 24, 2023
PM @narendramodi interacted with members of Indian community in Cairo, Egypt.
He appreciated them for their achievements and acknowledged their role in cementing the IND-EG friendship. pic.twitter.com/uKWFKZ9P5s