પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ દળોમાં LCH ‘પ્રચંડ’ને સામેલ કરવા બદલ દરેક ભારતીયને અભિનંદન પાઠવ્યા છે.
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહના એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
આપણા રાષ્ટ્રને સંરક્ષણ ક્ષેત્રમાં મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે 130 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પ માટે LCH ‘પ્રચંડ‘ નું સામેલ થવું એ એક ખાસ ક્ષણ છે. દરેક ભારતીયને અભિનંદન!”
The induction of LCH ‘Prachanda’ is a special moment for the collective resolve of 130 crore Indians to make our nation strong and self-reliant in the defence sector. Congratulations to every Indian! https://t.co/KEGe7aXPmL
— Narendra Modi (@narendramodi) October 3, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com