પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગીય કન્નડ અભિનેતા પુનીત રાજકુમારના પ્રિય પ્રોજેક્ટ Gandhada Gudiના ટ્રેલરને રિલીઝ કરવા પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે જે કર્ણાટકની કુદરતી સૌંદર્ય અને પર્યાવરણીય સંરક્ષણને શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે સ્વર્ગસ્થ પુનીત રાજકુમાર વિશ્વભરના લાખો લોકોના હૃદયમાં વસે છે.
સ્વર્ગસ્થ કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનાં પત્ની અશ્વિની પુનીત રાજકુમારના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“અપ્પુ દુનિયાભરના લાખો લોકોના દિલમાં વસે છે. તે તેજસ્વી મૂર્તિમંત, ઊર્જાથી ભરપૂર અને અપ્રતિમ પ્રતિભાથી આશીર્વાદિત હતા. Gandhada Gudi એ માતા કુદરત, કર્ણાટકની પ્રાકૃતિક સુંદરતા અને પર્યાવરણીય સંરક્ષણને અંજલિ છે. આ પ્રયાસ માટે મારી શુભેચ્છાઓ.”
Appu lives in the hearts of millions around the world. He was brilliance personified, full of energy and blessed with unparalleled talent. #GandhadaGudi is a tribute to Mother Nature, Karnataka’s natural beauty and environmental conservation. My best wishes for this endeavour. https://t.co/VTimdGmDAM
— Narendra Modi (@narendramodi) October 9, 2022
ಅಪ್ಪು ಜಗತ್ತಿನಾದ್ಯಂತ ಲಕ್ಷಾಂತರ ಹೃದಯಗಳಲ್ಲಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ಅವರು ತೇಜಸ್ಸಿನ ಪ್ರತೀಕ, ಚೈತನ್ಯದ ಚಿಲುಮೆ ಮತ್ತು ಸರಿಸಾಟಿಯಿಲ್ಲದ ಪ್ರತಿಭಾವಂತರಾಗಿದ್ದರು. #GandhadaGudi ಪ್ರಕೃತಿ ಮಾತೆಗೆ, ಕರ್ನಾಟಕದ ನೈಸರ್ಗಿಕ ಸೌಂದರ್ಯ ಹಾಗು ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಗೆ ಸಲ್ಲಿಸಲಾದ ಗೌರವ. ಈ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ನನ್ನ ಶುಭ ಹಾರೈಕೆಗಳು. https://t.co/VTimdGmDAM
— Narendra Modi (@narendramodi) October 9, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Appu lives in the hearts of millions around the world. He was brilliance personified, full of energy and blessed with unparalleled talent. #GandhadaGudi is a tribute to Mother Nature, Karnataka's natural beauty and environmental conservation. My best wishes for this endeavour. https://t.co/VTimdGmDAM