પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ DRDO અને ભારતીય નૌકાદળની નૌકાદળના પ્લેટફોર્મ પરથી BMD ઇન્ટરસેપ્ટરની સફળ અજમાયશની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ ભારતીય નૌકાદળની ટ્વીટનો જવાબ આપ્યો
“આપણી સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબુત બનાવવા માટે આપણા વૈજ્ઞાનિકોને તેમની સતત મહેનત અને નિશ્ચય બદલ અભિનંદન.”
Congratulations to our scientists for their continuous grit and determination to further strengthen our defence capabilities. https://t.co/ImT49oE1ft https://t.co/6Ndq1GYt1K
— Narendra Modi (@narendramodi) April 24, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com