Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ CSIRના કર્મચારીઓને સીએસઆઈઆરના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર)ના કર્મચારીઓને તેના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સીએસઆઈઆર સાથે સંકળાયેલા તમામ લોકોને તેના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. સીએસઆઇઆર ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતાને આગળ વધારવામાં મોખરે છે. તેઓ કોવિડ –19 સામે લડવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ભાવિ પ્રયાસો માટે સીએસઆઇઆરને શુભેચ્છાઓ.”

 

SD/GP/BT