પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સિકંદરાબાદના પરિસરમાં 200 વર્ષ જૂના હેરિટેજ કૂવાના નવીનીકરણ અંગેના પ્રયાસની પ્રશંસા કરી છે. ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સિકંદરાબાદ એ પાણીના સંરક્ષણની સુવિધા માટે તેની આસપાસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ખાડાઓ બનાવ્યા.
રેલવે મંત્રાલયના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આ એક પ્રશંસનીય પ્રયાસ છે.”
This is a laudatory effort. https://t.co/OcOdjnCxoO
— Narendra Modi (@narendramodi) February 26, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
This is a laudatory effort. https://t.co/OcOdjnCxoO
— Narendra Modi (@narendramodi) February 26, 2023