Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમના સભ્યો સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમના સભ્યો સાથે વાતચીત કરી, જેણે તે વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો.

X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું:

“ક્રિકેટ કનેક્શન!

1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમના સભ્યો સાથે વાતચીત કરીને આનંદ થયો, જેણે તે વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમે અસંખ્ય રમત પ્રેમીઓની કલ્પનાશક્તિ પર કબજો જમાવ્યો!”

““கிரிக்கெட் மூலமான பிணைப்பு!

1996 உலக் கிண்ணத்தை வெற்றிகொண்ட அன்றைய இலங்கை கிர்கி அணியின் வீரர்களுடன் கலந்துரையாடியமையையிட்டு பெருமகிழ்வடைகின்றேன். இந்த அணியினர் எண்ணற்ற விளையாட்டு இரசிகர்களதாம் கவர்ந்திருந்தனர்!”

AP/IJ/GP/JD