પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બર 2023ના રોજ પૂણેની એસપી કોલેજમાં સૌથી મોટી વાંચન પ્રવૃત્તિના ગીનીસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી હતી, જ્યાં 3066 વાલીઓએ વાર્તા સંભળાવવાના માધ્યમથી સમાજમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમના બાળકોને વાંચન આપ્યું હતું.
નેશનલ બુક ટ્રસ્ટની X પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું: “વાંચનનો આનંદ ફેલાવવાનો પ્રશંસનીય પ્રયાસ. આમાં સામેલ સૌ લોકોને અભિનંદન.”
Commendable effort to spread the joys of reading. Compliments to those involved. https://t.co/6k754cegyv
— Narendra Modi (@narendramodi) December 14, 2023
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Commendable effort to spread the joys of reading. Compliments to those involved. https://t.co/6k754cegyv
— Narendra Modi (@narendramodi) December 14, 2023