ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુની હોળીની શુભેચ્છાનો જવાબ આપતાં, પ્રધીનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:
“મારા મિત્ર, PM @netanyahu તમારી ખાસ હોળીની શુભકામનાઓ બદલ આભાર. સમગ્ર ભારતમાં લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.
હું તમને અને ઇઝરાયેલના લોકોને પણ પુરિમની શુભેચ્છા પાઠવું છું. ચગ સમાન!”
Thank you my friend, PM @netanyahu for your special Holi wishes. People all over India mark this festival with great vibrancy.
I also wish you and the people of Israel a happy Purim. Chag Sameach! https://t.co/Kls4WPBeJt
— Narendra Modi (@narendramodi) March 8, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com