પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં MMTS રેલ નેટવર્કના 90km સુધીના વિસ્તરણની પ્રશંસા કરી છે.
દક્ષિણ મધ્ય રેલવે દ્વારા એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આનાથી હૈદરાબાદ, સિકંદરાબાદ અને આસપાસના વિસ્તારોના લોકોને ફાયદો થશે.”
This shall benefit the people of Hyderabad, Secunderabad and nearby areas. https://t.co/5qaIAf16hb
— Narendra Modi (@narendramodi) April 21, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
This shall benefit the people of Hyderabad, Secunderabad and nearby areas. https://t.co/5qaIAf16hb
— Narendra Modi (@narendramodi) April 21, 2023