Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હેરાથ પોશ્તે નિમિત્તે કાશ્મીરી પંડિતોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હેરાથ પોશ્તે નિમિત્તે કાશ્મીરી પંડિતોને શુભેચ્છા પાઠવી.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

હેરાથ પોશ્તે!

આ તહેવાર આપણા કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓની જીવંત સંસ્કૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે.

આ શુભ પ્રસંગે, હું દરેક માટે સંવાદિતા, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની ઇચ્છા રાખું છું. તે સપનાઓને પણ પૂર્ણ કરે, નવી તકો બનાવે અને બધા માટે કાયમી સુખ લાવે.

AP/IJ/GP/JD