Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિન્દી દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

મારા પરિવારના તમામ સભ્યોને હિન્દી દિવસની શુભકામનાઓ. હું ઈચ્છું છું કે હિન્દી ભાષા રાષ્ટ્રીય એકતા અને સદ્ભાવનાના દોરને મજબૂત કરતી રહે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com