પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન “સબને તુમ્હેં પુકારા શ્રી રામજી” શેર કર્યું છે, જેનું સંગીત ઉદય મજમુદાર દ્વારા રચિત છે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું, “હરિહરનજીની અદ્ભુત ધૂનથી સુશોભિત આ રામ ભજન દરેકને ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન કરી દેશે. તમે પણ આ સુંદર ભજનને માણો. #શ્રીરામભજન”
हरिहरन जी के अद्भुत सुरों से सजा ये राम भजन हर किसी को प्रभु श्री राम की भक्ति में लीन कर देने वाला है। आप भी इस मनोहारी भजन का जरूर आनंद उठाएं। #ShriRamBhajan https://t.co/VYMM9gf6Lg
— Narendra Modi (@narendramodi) January 9, 2024
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com