પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હનુમાન જયંતી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“હનુમાન જયંતી પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. સંકટમોચનના આશીર્વાદથી, આપ સૌનું જીવન હંમેશા સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ રહે એ જ મારી પ્રાર્થના છે.”
देशवासियों को हनुमान जयंती की ढेरों शुभकामनाएं। संकटमोचन की कृपा से आप सभी का जीवन सदैव स्वस्थ, सुखी और संपन्न रहे, यही कामना है। pic.twitter.com/11SAPtzUDv
— Narendra Modi (@narendramodi) April 12, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com