Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી સ્મરણાનંદજી મહારાજના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા હોસ્પિટલની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ સ્વામી સ્મરણાનંદજી મહારાજના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા હોસ્પિટલની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજની તબિયત પૂછવા કોલકાતાની એક હોસ્પિટલમાં ગયા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“કોલકાતા પહોંચ્યા પછી, હોસ્પિટલમાં ગયા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

આપણે સૌ તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com