Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી શ્રી નારાયણ ગુરુને તેમની જયંતીએ અંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામાજ સુધારક શ્રી નારાયણ ગુરુને તેમની જયંતીએ અંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આદરણિય સ્વામી શ્રી નારાયણ ગુરુને તેમની જયંતી પર હું નમન કરું છું. તેમના ઉમદા વિચારો, ઉપદેશો અને અન્યાય સામેની લડત હંમેશા પ્રેરણાદાયી છે.

શ્રી નારાયણ ગુરુ કેરેલાના સમાજ સુધારક હતા જેઓએ જ્ઞાતિવાદ સામે સુધારણા ચળવળનું નેતૃત્વ કર્યું અને આધ્યાત્મિક સ્વતંત્રતા અને સામાજિક સમાનતાના નવા મુલ્યોને પ્રોત્સાહન આપ્યું.

AP/TR/GP