Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમના સેવા, માનવતા અને આધ્યાત્મિક જ્ઞાનના આદર્શો આપણને મજબૂત અને ગતિશીલ ભારતના નિર્માણ માટે પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

મહાન સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર યાદ કરીએ. તેમના સેવા, માનવતા અને આધ્યાત્મિક જ્ઞાનના આદર્શો આપણને મજબૂત અને ગતિશીલ ભારતના નિર્માણ માટે પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે. અમે એકતા અને ભાઈચારાના તેમના વિઝનને પૂર્ણ કરવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.

YP/GP/JD