Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી દયાનંદ સરસ્વતીના નિધન પર શોક વ્યક્ત કિર્યો


પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું “સ્વામી દયાનંદ સરસ્વતીજીનું નિધન એક વ્યક્તિગત ક્ષતિ છે, જેની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. હું તેમની આત્માની શાંતિ માટે કામના કરું છું. મારી સંવેદનાઓ એ બધા અગણિત લોકોની સાથે છે, જે સ્વામી દયાનંદ સરસ્વતીજીથી પ્રેરિત છે. સ્વામીજી જ્ઞાન, અધ્યાત્મ અને સેવાના કેન્દ્ર બિંદુ હતા.”

AP/J.Khunt/GP