પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે સીતાપુર (યુપી)ના સંસદ સભ્ય, શ્રી રાજેશ વર્માના પ્રયાસોની પ્રશંસા કરી છે.
સીતાપુર સાંસદ દ્વારા કરવામાં આવેલ ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મને ખાતરી છે કે આનાથી લોકોમાં તેમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવા માટે જાગૃતિ વધશે. આ સાથે તેમને સ્વચ્છતા સંબંધિત પ્રયાસો માટે પ્રેરિત કરવામાં આવશે.
मुझे विश्वास है कि इससे अपने परिवेश को स्वच्छ रखने के लिए लोगों के बीच जागरूकता बढ़ेगी। इसके साथ ही वे स्वच्छता से जुड़े प्रयासों के लिए प्रेरित होंगे। https://t.co/kWJZffUz80
— Narendra Modi (@narendramodi) February 22, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com