પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગોવા સોલર રૂફટોપ પોર્ટલ સૌર ઊર્જાનો ઉપયોગ કરવા અને ટકાઉ વિકાસને આગળ ધપાવવાની દિશામાં એક સારું પગલું છે. સોલાર રૂફટોપ ઓનલાઈન પોર્ટલ goasolar.inને ગોવા એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા નવી અને નવીનીકરણીય ઊર્જા વિભાગ અને વીજળી વિભાગના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
ગોવાના મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંતના ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“સૌર ઊર્જાનો ઉપયોગ કરવા અને ટકાઉ વિકાસને આગળ વધારવા તરફ સારું પગલું.”
Good step towards harnessing solar energy and furthering sustainable development. https://t.co/opsUJyebzI
— Narendra Modi (@narendramodi) April 2, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Good step towards harnessing solar energy and furthering sustainable development. https://t.co/opsUJyebzI
— Narendra Modi (@narendramodi) April 2, 2023