પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના સહભાગીઓને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ દ્વારા એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:
“સીમાચિહ્નરૂપ STSસંગમ શરૂ થાય છે તેમ, તમામ સહભાગીઓને મારી શુભેચ્છાઓ. ગુજરાત અને તમિલનાડુના સૌરાષ્ટ્ર વિસ્તાર વચ્ચેનું બંધન ખૂબ જૂનું અને મજબૂત છે. આ સંગમ સાંસ્કૃતિક જોડાણો અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વેગ આપે.
As the landmark #STSangamam commences, my best wishes to all participants. The bond between the Saurashtra region in Gujarat and Tamil Nadu is a very old and strong one. May this Sangamam boost cultural linkages and the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat.’ https://t.co/L9EvAAJGIQ
— Narendra Modi (@narendramodi) April 17, 2023
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com