પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૂરીનામના ઉપરાષ્ટ્રપતિ શ્રી માઈકલ એ. અધીન સાથે મુલાકાત કરી જે વિશ્વ સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ સૂરીનામમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા ન માત્ર દેશના વિકાસમાં પરંતુ બંને દેશોની વચ્ચે ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવામાં તેના દ્વારા નિભાવાઈ રહેલી સક્રિય ભૂમિકાની પ્રસંશા કરી. તેમણે કહ્યું ભારત સૂરીનામને ક્ષમતા નિર્માણ તેમજ માનવ સંસાધન વિકાસ માટે હર સંભવ મદદ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.
J.Khunt/GP
Mr. Ashwin Adhin, Vice President of Suriname met PM @narendramodi. pic.twitter.com/lmggamn3Cp
— PMO India (@PMOIndia) March 11, 2016