Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સીમા સુરક્ષા દળને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સીમા સુરક્ષા દળને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે સંરક્ષણની નિર્ણાયક લાઇન તરીકે ઊભા રહીને સાહસ, સમર્પણ અને અસાધારણ સેવાને મૂર્તિમંત કરવા માટે બીએસએફની પ્રશંસા કરી હતી.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“સીમા સુરક્ષા દળને તેમના સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ! BSF સંરક્ષણની નિર્ણાયક લાઇન તરીકે ઉભું છે, જે હિંમત, સમર્પણ અને અસાધારણ સેવાનું પ્રતિક છે. તેમની સતર્કતા અને હિંમત આપણા રાષ્ટ્રની સુરક્ષા અને સંરક્ષામાં ફાળો આપે છે.

@BSF_India”

 

AP/IJ/GP/JT