પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના લોકસભાના સાંસદ શ્રી તેજસ્વી સૂર્યા દ્વારા આયર્નમેન ચેલેન્જને સફળતાપૂર્વક પૂર્ણ કરવાને પ્રશંસનીય સિદ્ધિ તરીકે બિરદાવી હતી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“પ્રશંસનીય પરાક્રમ!
મને ખાતરી છે કે આનાથી ઘણા વધુ યુવાનોને ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરણા મળશે.”
Commendable feat!
I am sure this will inspire many more youngsters to pursue fitness related activities. https://t.co/zDTC0RtHL7
— Narendra Modi (@narendramodi) October 27, 2024
AP/GP/JD
Commendable feat!
— Narendra Modi (@narendramodi) October 27, 2024
I am sure this will inspire many more youngsters to pursue fitness related activities. https://t.co/zDTC0RtHL7