પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના જન્મદિવસની વર્ષગાંઠ પર ‘સદૈવ અટલ‘ મેમોરિયલ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ આપી હતી.
તેમણે આજે સવારે સ્મારક પર તેના ચિત્રો પણ શેર કર્યા.
પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું:
“આજે સવારે સદૈવ અટલ ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ આપી.”
Paid tributes to Atal Ji at Sadaiv Atal this morning. pic.twitter.com/3mi4qOkCAD
— Narendra Modi (@narendramodi) December 25, 2023
YP/JD
Paid tributes to Atal Ji at Sadaiv Atal this morning. pic.twitter.com/3mi4qOkCAD
— Narendra Modi (@narendramodi) December 25, 2023