Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને સંયુક્ત રાષ્ટ્ર દિવસની શુભેચ્છા પાઠવી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રને સંયુક્ત રાષ્ટ્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સંયુક્ત રાષ્ટ્ર દિવસ પર શુભેચ્છાઓ, વિશ્વ શાંતિનાં તેમનાં પ્રયાસો તેમજ તેના માર્ગદર્શન હેઠળના વ્યાપક પગલાઓની અમે સરાહના કરીએ છીએ.”

NP/RP