પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પ્રેમ સિંહ તમંગને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“શ્રી @PSTamangGolay ને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમને ફળદાયી કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું અને સિક્કિમની પ્રગતિ માટે તેમની સાથે કામ કરવા આતુર છું.”
Congratulations to Shri @PSTamangGolay on taking oath as the Chief Minister of Sikkim. Wishing him a fruitful tenure and looking forward to working with him for Sikkim’s progress.
— Narendra Modi (@narendramodi) June 10, 2024
AP/GP/JD
Congratulations to Shri @PSTamangGolay on taking oath as the Chief Minister of Sikkim. Wishing him a fruitful tenure and looking forward to working with him for Sikkim's progress.
— Narendra Modi (@narendramodi) June 10, 2024