Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી નાયબ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નાયબ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે હરિયાણા કેબિનેટમાં મંત્રીઓની ટીમને પણ શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

શ્રી @NayabSainiBJPજીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમને અને તેમની મંત્રીઓની ટીમને હરિયાણાના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાના તેમના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

AP/GP/JD