Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વની લોકોને શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “શ્રી ગુરુ રામદાસ જીએ લોકોની સેવા અને અસમાનતા તથા ભેદભાવ સમાપ્ત કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમની સુમેળભર્યા સમાજ માટેની સાધના આપણા બધાને પ્રેરણા આપે છે. શ્રી ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ.”

 

 

SD/GP/BT