Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી અલટ બિહારી વાજપેયીને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અલટ બિહારી વાજપેયીને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

પ્રધાનમંત્રીએ કહ્યુંદેશવાસીઓના દિલમાં વસેલા પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને એમની જન્મ-જયંતી પર કોટિ-કોટિ નમન.

देशवासियों के दिलों में बसे पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन।

PM India

RP