Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રીમતી સોનિયા ગાંધીને તેમની માતાના નિધન પર સાંત્વના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી સોનિયા ગાંધીને તેમના માતા શ્રીમતી પાઓલા મૈનોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

“સોનિયા ગાંધીજીને તેમના માતા, શ્રીમતી પાઓલા મૈનોના નિધન પર સાંત્વના. તેમના આત્માને શાંતિ મળે. આ દુઃખની ઘડીમાં, મારા વિચારો સમગ્ર પરિવાર સાથે છે.”

SD/GP/JD