પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુણેના ભૂતપૂર્વ મેયર અને મહારાષ્ટ્રના ધારાસભ્ય શ્રીમતી મુક્તા તિલકનાં નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો..
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રીમતી મુક્તા તિલકજીએ ખંતથી સમાજની સેવા કરી. તેમણે લોકો તરફી મુદ્દાઓ ઉઠાવીને એક છાપ ઊભી કરી અને પુણેના મેયર તરીકેનો નોંધપાત્ર કાર્યકાળ રહ્યો. ભાજપ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા હંમેશા કાર્યકર્તાઓ દ્વારા જાળવી રખાશે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Smt. Mukta Tilak Ji served society with diligence. She made a mark by raising pro-people issues and had a noteworthy tenure as Pune’s Mayor. Her commitment to BJP will always be cherished by Karyakartas. Pained by her demise. Condolences to her family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 22, 2022
मुक्ता टिळक जी यांनी समाजाची आत्मीयतेने सेवा केली. लोकोपयोगी मुद्दे उपस्थित करून त्यांनी आपला ठसा उमटवला आणि पुण्याच्या महापौर म्हणून त्यांची कारकीर्द लक्षणीय होती.

YP/GP/NP