Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શૂટર સિંહરાજ અધાનાને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર સિંહરાજ અધાનાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

ઉત્કૃષ્ટ સિંઘરાજ અધાનાએ ફરી કરી બતાવ્યું! તેમણે આ વખતે મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બીજું પદક જીત્યું. તેમના પરાક્રમને કારણે ભારત આનંદિત છે. તેમને અભિનંદન. તેમને ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

 

SD/GP/BT