Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી;પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી; પ્રધાનમંત્રીએપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે, “શિક્ષક દિવસના અવસર પર દરેક શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ. ભારત એક અસાધારણ શિક્ષક અને પરામર્શક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

 

J. Khunt/GP/RP