પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શારદા મઠના પ્રમુખ પ્રવરાજિકા ભક્તિપ્રાણ માતાજીને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું પ્રવરાજિકા ભક્તિપ્રાણ માતાજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. શ્રી શારદા મઠ અને રામકૃષ્ણ શારદા મિશન દ્વારા સમાજની સેવા કરવાના તેમના સમૃદ્ધ પ્રયાસો માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. મારા વિચારો તમામ અનુયાયીઓ અને ભક્તો સાથે છે. ઓમ શાંતિ.”
I pay my tributes to Pravrajika Bhaktiprana Mataji. She will always be remembered for her rich efforts to serve society through the Sri Sarada Math and Ramakrishna Sarada Mission. My thoughts are with all members of the Order and devotees. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 12, 2022
প্রব্রাজিকা ভক্তিপ্রাণা মাতাজীকে শ্রদ্ধা জানাই। শ্রীসারদা মঠ ও রামকৃষ্ণ সারদা মিশনের মাধ্যমে সমাজসেবায় গুরুত্বপূর্ণ অবদান রেখে যাওয়ার জন্য তিনি চিরস্মরণীয় হয়ে থাকবেন । সংঘের সব সদস্য ও ভক্তদের সঙ্গে রইল আমার চিন্তা। ওম শান্তি।
— Narendra Modi (@narendramodi) December 12, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com