પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગત સિંહને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ શહીદ ભગત સિંહ વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“શહીદ ભગત સિંહને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. ભારતની આઝાદી માટે તેમનું બલિદાન અને અતૂટ સમર્પણ પેઢીઓને પ્રેરણા આપે છે. હિંમતની દીવાદાંડી સમાન તેઓ કાયમ માટે ન્યાય અને સ્વતંત્રતા માટે ભારતની અવિરત લડતનું પ્રતીક બની રહેશે.
Remembering Shaheed Bhagat Singh on his birth anniversary. His sacrifice and unwavering dedication to the cause of India’s freedom continue to inspire generations. A beacon of courage, he will forever be a symbol of India’s relentless fight for justice and liberty. pic.twitter.com/cCoCT8qE43
— Narendra Modi (@narendramodi) September 28, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Remembering Shaheed Bhagat Singh on his birth anniversary. His sacrifice and unwavering dedication to the cause of India’s freedom continue to inspire generations. A beacon of courage, he will forever be a symbol of India's relentless fight for justice and liberty. pic.twitter.com/cCoCT8qE43
— Narendra Modi (@narendramodi) September 28, 2023