પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે મેક ઇન ઇન્ડિયાની સફળતાની વાતને બિરદાવી છે. શ્રી મોદીએ મેક ઇન ઇન્ડિયા કેવી રીતે ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંચ પર આગળ ધપાવી રહ્યું છે તેની ઝલક શેર કરી છે.
વૈશ્વિક સ્તરે ભારતીય નિર્મિત ઉત્પાદનોની અસાધારણ સફળતા દર્શાવતી મેડ ઈન ઈન્ડિયા પહેલ વિશે MyGovIndiaના X પોસ્ટ થ્રેડ્સનો પ્રતિભાવ આપતાં, પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;
“મેક ઇન ઇન્ડિયા” ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંચ પર કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે તેની આ એક ઝલક છે!”
A glimpse of how ‘Make In India’ is propelling India’s economy onto the global stage! https://t.co/xCfE4WYwmW
— Narendra Modi (@narendramodi) July 16, 2024
****
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
A glimpse of how 'Make In India' is propelling India's economy onto the global stage! https://t.co/xCfE4WYwmW
— Narendra Modi (@narendramodi) July 16, 2024